Nari Prahar

News Website

અંકલેશ્વર NH-48 પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યું

Views: 8
0 0

Read Time:56 Second

અંકલેશ્વરના NH-48ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે આવેલા HK ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. અને આગ પર પાણીના માળા ચલાવવાની કામગીરી શરૂ કરી. આગના કારણે ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે, નજીકના વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %