Nari Prahar

News Website

ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.

ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.
Views: 160
0 0

Read Time:1 Minute, 6 Second

ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીના જૂના બિલ્ડીંગની હાલત જર્જરિત થતા, વહીવટી કારણોસર આ કચેરીને નવા સંકુલમાં ખસેડવામાં આવી છે. હવેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો તમામ પત્રવ્યવહાર અને કામગીરી નવા સરનામેથી કરવામાં આવશે.

કચેરીનું નવું સરનામું: — જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચ શ્રી સદવિદ્યા મંડળ કોલેજ કેમ્પસ, પ્રથમ માળ, એક્સિસ બેન્કની ઉપર, જૂનો હાઈવે નં-૮, ભોલાવ, ભરૂચ. પિન – ૩૯૨૦૦૧.

જૂનું સરનામું: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કણબીવગા, જૂની મામલતદાર કચેરી નજીક, ભરૂચ.

કચેરીના ઈ-મેઈલ એડ્રેસ gm-dic-bha@gujarat.gov.in પર પણ સંપર્ક કરી શકાશે.

જિલ્લાના ઉદ્યોગ સાહસિકો અને નાગરિકોને હવેથી નવા સરનામે સંપર્ક કરવા અને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %