Nari Prahar

News Website

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રવિકૃષિ મહોત્સવનું આયોજન, ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

Views: 8
0 0

Read Time:1 Minute, 45 Second

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિ લક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %