આજરોજ સાવલી કોર્ટ ખાતે , સાવલી બાર એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ – શરદ પરમાર દ્વારા હેલ્મેટ વિતરણ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો .ખુબ જ મોટી સંખ્યા માં વકીલો હાજર રહ્યા અને શાંતિ પૂર્ણ પ્રોગ્રામ યોજાયો .વાઇસ પ્રેસિડેન્ટ – શરદ પરમાર સાથે જુનિયર અને સિનિયર વકીલ શ્રી ઓ પણ હાજર રહ્યા હતા અને ઉમદા કાર્ય કર્યું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.