10 લાખના વીમા માટેના ડોક્યુમેન્ટ સ્વીકારી,તાલુકા કારોબારી ને નિયુક્તિ પત્રો આપ્યા..મહુવા સર્કિટ હાઉસ ખાતે રવિવારે 4 કલાકે પત્રકાર એકતા પરિષદ ની તાલુકાની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ , જિલ્લા અધ્યક્ષ,ઉપાધ્યક્ષ ની હાજરીમાં મળી હતી, જેમાં ભાવનગર જિલ્લાના તમામ પત્રકારો નો 10 લાખનો અકસ્માત વીમો લેવા માટેના ડોક્યુમેન્ટ લીધા બાદ તાલુકા કારોબારી ની રચના મિલન ભાઈ કુવાડિયા દ્વારા જાહેર કરી, નિયુક્તિ પત્રો અપાયા હતા..મહુવા પ્રમુખ શ્રી દિનેશભાઈ રાવળીયા તેમજ મહામંત્રી પરેશ જીતીયા એ મિટિંગ નું સંચાલન અને આયોજન કરી,પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા,જિલ્લા પ્રમુખ શ્રી મિલનભાઈ કુવાડિયા ઉપ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા તેમજ નવ નિયુક્ત જિલ્લા કારોબારી ના રૂપેશ ભાઈ ધોળકિયા સહિત સૌનું સન્માન કરાયું તેમજ વર્તમાન સ્થિતિ ની સંગઠન અંગેની સંપૂર્ણ હેડલાઇન રજૂ કરી,સંગઠન ને મજબૂત કરવા જણાવેલ..
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.