તારીખ-27/09/2025 ના રોજ *સ્વચ્છતા હી સેવા 2025* કાર્યક્રમ *સ્વચ્છોત્સવ* કેમ્પેઈન અંતર્ગત *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું સુંદર આયોજન આણંદ એસટી ડેપોના વિદ્યાનગર કંટ્રોલ પોઇન્ટ ખાતે *ગાયત્રી પરિવાર આણંદ* ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં આણંદ એસટી ડેપો માં ડેપો મેનેજર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડેપો ના ટી. આઈ શ્રી, ટ્રાફિક સ્ટાફ, ડ્રાઇવર કંડકટર મિત્રો ઉપસ્થિત રહિ કાર્યક્રમ ને સફળ બનાવેલ.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.