વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મંજીતા વણજારા સાહેબ તથા મે,મદદનીશ પોલીસ કમિશ્નર ‘સી’ ડીવીઝન અશોક રાઠવા સાહેબ તથા મે,મદદનીશ પોલીસ કમિશ્નર એ.વી.કાટકડ સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થાનો નામદાર કોર્ટમાથી નાશ કરવા સારૂ હુકમ મેળવી મુદામાલ નાશ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અંતર્ગત વડોદરા શહેર ઝોન-૨ હસ્તકના કુલ ૦૬ પોલીસ સ્ટેશનના ૪૮ ગુનાઓમા પકડાયેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈગ્લીશ દારૂની નાની મોટી બોટલ તથા બીયરના ટીન કુલ-૫૫૦૨ કિંમત રૂપીયા ૧૮,૬૬,૯૩૮/- રૂપીયાનો મુદ્દામાલ નાશ કરવા સારૂ નામદાર કોર્ટમાથી હુકમ મેળવી આજરોજ તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા કોયલી ચેક પોસ્ટ પાસે આવેલ સર્વે નંબર-૧૦૨ અને બ્લોક નંબર-૧૬૨ ની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા નિચે જણાવેલ વિગત મુજબનો મુદ્દામાલ વડોદરા શહેર ઝોન-૨ મંજીતા વણજારા સાહેબ, નશાબંધી અને આબકારી વિભાગ, SDM વડોદરા શહેર, ACP ‘સી’ ડીવીઝન અશોક રાઠવા સાહેબ, ACP ‘ડી’ ડીવીઝન એ.વી.કાટકડ સાહેબ તથા ઝોન-૨ વિસ્તારના PI ઓની હાજરીમા મુદ્દામાલનો નાશ કરવામા આવેલ છે..
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા…





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.