સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ – ‘એક પેડ માં કે નામ’તા.26/09/22025 શુક્રવારે આણંદ મહાનગરપાલિકા તથા આણંદ શહેર ભાજપ દ્વારા મંગળપુરા શાળા નંબર આઠમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે આણંદ શહેર મહામંત્રી રાજુભાઈ પઢીયાર આકાશ મનીષભાઈ પટેલ, ફિરોજ મોગરીયા મહામંત્રી આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા, જોગલભાઈ રાકેશભાઈ પટેલ,તથા મહાનગરપાલિકાના અધિકારીઓને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.