આજરોજ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ આણંદ જિલ્લા ની કારોબારી સમિતિ ની મિટિંગ આમોદ હાઇસ્કૂલ ખાતે યોજાઈ હતી તેમાં લઘુમતી સેલ ના કન્વીનર હાજી અફઝલ ભાઈ પ્રમુખ મદ્રસા હાઈસ્કૂલ આણંદ, રોશનબેન મેમણ અલાના હાઈસ્કૂલ આણંદ, જૈનુલ હફીઝ ભાઈ એમ. ઇ. ટી. હાઇસ્કૂલ બોરસદ , જાવેદભાઈ માસ્ટર જામિઅહ હાઈસ્કૂલ સોજીત્રા હાજર રહ્યા હતા અને આ પ્રસંગે જિલ્લા ના પ્રમુખ ગિરીશભાઇ પટેલ નુ સન્માન કરવામાં આવ્યું હતું
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.