ભરૂચ – આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વાલીયા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી સંલગ્ન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. અરજદારોએ કલેક્ટરશ્રીનો તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. કલેકટરશ્રી સાથે આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.