માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 75 માં જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે આણંદ શહેર સંગઠન દ્વારા સેવા પખવાડીયું કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કુપોષણ બાળકો ને કિટ નુ વિતરણ કરમસદ-આણંદ મહાનગર વોર્ડ નં 3 માં આવેલ શાળા નં 25 માં શહેર સંગઠન મહામંત્રી રાજુભાઈ પઢીયાર ના હસ્તે શહેર સંગઠન ઉપપ્રમુખ પ્રભાતભાઈ પ્રજાપતિ,શહેર સંગઠન ઉપપ્રમુખ ધર્મેન્દ્ર રાસધારી, પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઇ વહોરા,કાલીલાઈટ,જિલ્લા.ભાજપ.લઘુ. મોરચા.કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા.શકિત કેન્દ્ર પ્રમુખ સાજીદ વહોરા,વિશાલ પરમાર મંત્રી,શાળા આચાર્ય,આંગણવાડી બહેનો વાલીઓ મોટી સંખ્યા માં હાજરી આપી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.