આજ રોજ બ્રહ્માકુમારી ની બહેનો દ્વારા ડભોઇ ડેપો માં “સ્વછતા હિ સેવા -2025” ઉજવણી અંતર્ગત વ્યસન મુક્તિ અંગે નો કાર્યક્રમ યોજવામાં આવેલ અને જાહેર જનતા ને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવી જાહેર જનતાને વ્યસન મુક્ત સમાજ અને વ્યસન મુક્ત દેશ બને તેવો સંદેશ પાઠવેલ.આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં એસ.ટી. કામદારો અને મુસાફર જનતા ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.