તા.18/09/2025 આણંદ રોયલ પ્લાઝા ખાતે આણંદ શહેર ધારાસભ્ય શ્રી.યોગેશભાઈ પટેલ(બાપજી) ના વરદ હસ્તે જનભાગીદારી અનતર્ગત 1 કરોડ 28 લાખ ઉપરાંત ના કામો નું ખાતમૂહુર્ત યોજાયું આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી સુનીલભાઈ શહેર મહામંત્રીઓ હિરેનભાઈ પટેલ,રાજુભાઈ પઢીયાર,પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા.કાલીલાઈટ,જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા.કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા પૂર્વશહેર મહામંત્રી સ્વપ્નીલ પટેલ, અમીત ઠાકોરે.પૂર્વ નગરપાલિકા જીગ્નેશ પટેલ, શહેર કેન્દ્ર સંયોજક સાજીદભાઈ વહોરા,શકિત કેન્દ્ર સંયોજક અમરશહીદ વહોરા,રાજેન્દ્ર ઠાકોર,સોહિલ બેગ મિરઝા સેન્ટ્રલ મહોરમ કમીટી,વિશાલ પરમાર ( મંત્રી),લાલાભાઈ કેરોસીન,લાલાભાઈ નંસસડાવાલા,સહેજાદ બાર નંબર,એઝાઝ વહોરા,યાવર ઠાકોર,અનવર બહાદરપુરવાલા,શહેર સંગઠન તથા જિલ્લા ભાજપ સંગઠન હોદેદારોશ્રીઓ તથા મોટી સંખ્યા રહીશોએ હાજર રહ્યા હતા.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.