Nari Prahar

News Website

રક્ષાબંધન ના શુભ પ્રસંગે ફંક્શન માં ઉપસ્થિત હતા આ લોગો…..

Views: 90
0 0

Read Time:57 Second

વંદે માતરમ

તા:-25/07/2020-શનીવાર ના પાવન દિવસે રામોલ પોલીસ ટેશન ના (પી.આઈ)-કે.એસ.દવે સાહેબ ને આજરોજ ” Advance ” રક્ષાબંધન નિમિતે સરને રાખી નો પોગ્રામ રાખેલ એમા ઉપસ્થીત એપીક ફાઉન્ડેશન માલતીબેન સોની, Equitas Small Finance Bank CSR મિલન વાધેલા.શ્રીનિધિ સેવા ટ્રસ્ટ & પોલીસ સમન્વય ના (પ્રમુખ) (જય માડી) પંકજભાઈ બી. પંચાલ, સારથી રથ ફાઉન્ડેશન, વર્ષાબેન ચાંદકી..બીન્દુ બેન , હેતલબેન પરીખ , ઇન્દિરા બેન, સંગીતા બેન, તીરથા પટેલ , સહયોગ માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવિણ વેગડા , સારથી રથ ફાઉન્ડેશન ના અમિતભાઈ પટેલ ..ઊપસ્થીત રહી પોગ્રામ નો આનંદ અનુભવ્યો..

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %