હાલમાં જે કોરોના ની મહામારી ચાલી રહી છે એના અનુસંધાન મા આજ રોજ ભરૂચ કલેકટર સાહેબ ડૉ. એમ. ડી મોડિયા અને ગૂજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કનાની અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી *ડૉ હર્ષવર્ધન ને ભરૂચ *અબ્દુલ ભાઈ કામથી* તથા તેમની ટીમ તરફ થી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. જેમાં આવી ભયાનક બીમારી થી બચવા માટે ભરૂચ ખાતે ૨૦૦ બેડ ની કોવિદ હોસ્પિટલ તથા કોરોના ના દર્દી નારિપોર્ટ માટે તાત્કાલિક એક લેબોરેટરી ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.
Average Rating
More Stories
ભરૂચ થી વડોદરા ટ્રેક ઉપર ભરથાણા ટોલ ટેક્ષ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિશાળ માત્રમાં શોઘી કાઠતી વડોદરા લોકલ ક્રાઇમ બાન્ચ….
ગારિયાધાર ની ઓળખમાં ફેર ના પડ્યો,કારણ એક ખૂંટિયો નગર પાલિકા ના દમ પર જીવી રહ્યો છે..!!
પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો સાથે રક્ષાબંધન નો કાર્યક્રમ.