કોરોના જેવી મહામારી ના ચાલતા આવી પરિસ્થિતિ યો સર્જાય ત્યારે લાગે છે કે સુ નગરપાલિકા ની કોઈ જવાબદારી બનતી નથી? કાઉન્સિલરો તો પોતાની ફરજો માં પીછેહટ કરે પણ સુ નગરપાલિકા ની કોઈ જવાબદારી ના બને કે આવા વિસ્તારોમાં ધ્યાન આપે આજુબાજુ માં રહેતા લોકોને ગંભીર બીમારી સર્જાય એ પેહલા ગંદકી ને હટાવી સફાઈ અભિયાન કરી લોકોને રાહત આપે આ લોકોમાં ચરચાય રહ્યું છે.. સુ કરવામાં આવે છે હવે જોવું રહ્યું!!
Average Rating
More Stories
ભરૂચ થી વડોદરા ટ્રેક ઉપર ભરથાણા ટોલ ટેક્ષ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિશાળ માત્રમાં શોઘી કાઠતી વડોદરા લોકલ ક્રાઇમ બાન્ચ….
ગારિયાધાર ની ઓળખમાં ફેર ના પડ્યો,કારણ એક ખૂંટિયો નગર પાલિકા ના દમ પર જીવી રહ્યો છે..!!
પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો સાથે રક્ષાબંધન નો કાર્યક્રમ.