જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાને મોટી સફળતા હાથે લાગી છે. આતંકવાદીઓ સાથેના અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી અને જણાવ્યુ કે શોપિયા જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સેનાની સાથે અથડામણમાં ચાર અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા છે.જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ અનુસાર, શોપિયાના મનિહાલ વિસ્તારમાં રાત્રે લગભગ 2 વાગ્યાથી અથડામણ શરૂ થઈ. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં 4 અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા છે. સેનાનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે
Average Rating
More Stories
જાણીતા લેખક ગઝલકાર અનવર બહાદરપુરવાલા, ઉર્ફે “બેબસ’ બહાદરપુરીનો આજે જન્મ દિવસ
દેવામાં ડૂબેલો પરિવાર સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરે તે પહેલા ઈસનપુર પોલીસ દેવદૂત બની પહોંચી! 8 લાખના દેવામાંથી મુક્ત કરાવવામાં પોલીસ કમિશ્નર જી એસ મલિકે પણ મદદ કરી
વલણ ગામ પંચાયત ખાતે મહત્વપૂર્ણ મુલાકાત – M. I. Patelની સાર્થક મુલાકાત……