Nari Prahar

News Website

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાર્યરત જીમનું ઉદઘાટન કરવામાં આવ્યું..

Views: 83
0 0

Read Time:1 Minute, 15 Second

કોવિડ-19 ના હાલ ચાલી રહેલ સંજોગોમાં પોલીસ માનસિક અને શારીરિક થાક અનુભવતા હોય છે જેથી પોલીસ અધિકારીશ્રી ઓ/કર્મચારીઓ તંદુરસ્ત રહી સ્વાસ્થય જાળવી અનેક રોગોથી દૂર રહી શકે તે હેતુથી ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાર્યરત જીમ માં દહેજ ખાતેની બિરલા કોપર કંપની ના મહત્વના યોગદાન દ્વારા તથા અદાણી કંપની ના સહયોગથી અત્યાધુનિક સાધનો વિકસાવી જીમનુ નવીનીકરણ કરવામા આવ્યું હતું જેના ઉદઘાટન આજ રોજ શ્રી હરીકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ ના વરદ હસ્તે શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક તથા શ્રી વિકાસ સુંડા ASP, શ્રી જે.એસ. નાયક નાયબ પોલીસ અધિક્ષક શ્રી ,મુખ્ય મથક તથા શ્રી જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું..

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %