સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિ માં અગ્રેસર ભૂમિકા નિભાવનાર નડિયાદ ના ઇકબાલ મેમણ નું જયમહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ ના અધ્યક્ષ મહોદય શ્રી અશોકભાઈ પંડ્યા, પ્રમુખ શ્રી જે ડી પટેલ તથા કન્વીનર શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ટ્રસ્ટ ના દશાબ્દી મહોત્સવ નિમિતે સન્માન કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે નડિયાદ સ્થિત સિનિયર સિટીઝનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.