આણંદના ધારાસભ્ય શ્રી.યોગેશભાઈ પટેલ (બાપજી) ની સૂચના અનુસાર પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા કાલીલાઈટ વાલા તથા શહેર ભાજપ કા.સભ્ય સાજીદ વહોરા ની ભલામણ થી જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા ની તા. 30/07/2025 કરમસદ-આણંદ મહાનગર પાલિકા કમિશ્નરશ્રી ને લેખીત રજૂઆત કરતા વોર્ડ નં 3 નાવા સીમાંકન મુજબ ગુજરાતી ચોક થી પોલસન રોડ નૂતન નગર ફાટક સુધી જુની 15W ની લાઈટો બદલી મોટી લાઈટો આજ રોજ નાખવામાં આવેલ વોર્ડ બુથ પ્રમુખ ઈમરાન પઠાણ,ભાજપકાર્યકર્તા અનવર બહાદરપુરવાલા, ઈકબાલ કુરેશી, અનવર કુરેશી કુરેશી સમાજ પ્રમુખ સલીમ ભાઈ કુરેશી,સમદભાઈ વહોરા, કુરેશી સમાજ પ્રમુખ,શકીલ નાઝ,ગીગાભાઈ શાલીમાર, હાજર રહયા હતા.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી