ડી.એન સિનિયર સિટીઝન ફોરમની માસિક સામાન્ય સભા આણંદ ખાતે યોજાઈ, જેમાં હાસ્ય કલાકાર નટુભાઈ પટેલે હાસ્યસભર રજૂઆતથી સૌને મંત્રમુગ્ધ કર્યા. સભામાં આગામી ચટકારો–2026 કાર્યક્રમ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન અંગે માહિતી આપવામાં આવી અને ડિસેમ્બર માસના જન્મદિવસવાળા સદસ્યોનું સન્માન કરાયું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.