Nari Prahar

News Website

50+એજ્યુકેશન ગ્રુપ, આણંદ દ્વારા બીજો ઇનામ વિતરણ કાર્યક્રમ તા 21/12/2025 ના રોજ આણંદ ટાઉન હોલ ખાતે યોજાશે.

Views: 10
0 0

Read Time:1 Minute, 9 Second

મિલ્કસીટી આણંદ ખાતે કાર્યરત 50+એજ્યુકેશન ગ્રુપ દ્વારા મુસ્લિમ વ્હોરા સમાજ ના શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી બાળકો ને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ થી ગત વર્ષની જેમ ચાલુ સાલે સમાજ ના હોશિયાર વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ માટે નો એક ભવ્ય કાર્યક્રમ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા ટાઉનહોલ ખાતે આગામી તા 21/12/2025 ને રવિવાર ના રોજ બપોરે 1વાગ્યા થી સાંજે 5 વાગ્યા શુધી રાખવા મા આવેલ છે જેની સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ખાસ નોંધ લઇ સમયસર ઉપરોક્ત સ્થળે હાજર રહે અને આ અંગે ની વધુ માહિતી માટે 9429145595 નમ્બર પર સંપર્ક કરે એવી અપીલ ગ્રુપ ના એજ્યુકેશન સેક્રેટરી કાસમભાઈ વ્હોરા દ્વારા કરવામાં આવી છે.

( રિપોર્ટર: અનવર બહાદરપુરવાલા , આણંદ )

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %