Nari Prahar

News Website

મૂળ આણંદ ના વતની એવા, હાફેજ આમેના નું મેલબોર્ન મા સન્માન.

Views: 10
0 0

Read Time:1 Minute, 22 Second

ઑસ્ટ્રેલિયા ના મેલબોર્ન મા મૂળ ભારતીય અને મેલબોર્ન ના દારૂલ ઉલુમ મા હાફેજ થતી આમેના અસ્લમ વહોરા ને સન્માનીત કરતા એવોર્ડ આપતાં મદ્રેસા દારૂલ ઉલુમમેલબોર્ન ના પ્રિન્સિપાલ દ્વારા સ્ટુડન્ટ હાફેજ આમેના ને અભિનંદન અને શુભેરછા પાઠવી હતી, સાથે ઉજમાબેન, અસલામભાઈદ્વારા પ્રોત્સાહિત કરવા મા આવ્યા. એવોર્ડ મેળવવા બદલ ઇન્ડિયા આણંદ મા રહેતા દાદા દાદી સિકંદર માસ્ટરે તથા સમાજે પણ આમેના ને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને મિત્રવર્તુળ અનવર ભાઇ બહાદરપુરવાલા, નાનજીભાઈ, ઉસ્માનભાઈ માસ્તર, રસીદાફોઈ, સાબેરા ફોઈ, ઇમરાના ફોઈ, તેમજ આબાદ ભાઈ કણજરીવાલા એ તેના હક્ક મા દુવાઓ ગુજારી દીકરી હાફેજ આમેના આગામી સમય માં ખૂબ પ્રગતિ કરી વિદેશ ની ધરતી પર સમગ્ર દેશ રાજ્ય અને ચરોતર પ્રદેશ નું નામ રોશન કરે એવી શુભેરછાઓ પાઠવી હતી..

(રિપોર્ટર : અનવર બહાદરપુરવાલા, આણંદ )

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %