Nari Prahar

News Website

ચરોતર સુન્ની વહોરા સુધારક મંડળ (68 અટક) દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ સેમિનારનું આયોજન

Views: 10
0 0

Read Time:42 Second

હેલ્થ કેર કમિટી અને મહિલા ઉત્કર્ષ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ મહિલા આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો. ડો. સાજીયા મેડમ અને ડો. અસ્ફા સેતાએ પોષણ, સ્ત્રી આરોગ્ય, રોગોના પ્રારંભિક લક્ષણો અને મિથ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું. 300થી વધુ મહિલાઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં ફ્રી ડાયાબિટીસ ચેક-અપ કરવામાં આવ્યો. સમાજના હોદ્દેદારો અને ટીમના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

(રીપોર્ટર: અનવર બહાદરપુરવાળા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %