Nari Prahar

News Website

કરમસદ-આણંદ મહાનગર પાલિકા વોર્ડ નં 3 _સાહિલ પાર્ક ખાતે S I R 2025 અંતર્ગત કાયૅક્રમ યોજાયો.

Views: 10
0 0

Read Time:53 Second

ભારતીય ચૂંટણી પંચ ના S I R 2025 કાયૅક્રમ અંતર્ગત દરેક મતદારો ફોર્મ ભરવાની વિગત,2002ની યાદી વિગતો તથા મતદારોની જાગૃતતા તથા મદદરૂપ થવા માટે સાહિલપાર્ક સલાટીયા ફાટક પાસે તા.18/11/2025 ના રોજ રાત્રીના 7:00 વાગે થી 11:00 સુધી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા કાર્યાલય મંત્રી, બુથ પ્રમુખ સોહિલ સરકાર,બી.એલ.એ હનીફ ગાંધી,સમીર અલારસા,જુબેરભાઈ,મુન્નાભાઈ,અતીક એ.બી,ફજલ, યુનુસભાઈ, રીઝવાન ભાઈ,મોટી સંખ્યા માં રહીશોએ ભાગ લીધો હતો.

(રીપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આણંદ )

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %