આંણદ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ(બાપાજી) ના માર્ગદર્શન મુજબ તા.25/02/2025 ના રોજ પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન દ્વારા કરમસદ-આણંદ મહાનગર કમિશ્નર ને લેખીત રજૂઆત કરતાં કરમસદ-આણંદ મહાનગર નગર પાલિકા વોર્ડ નં 3 આવેલ ખોજા જમાત ખાના થી મોગરી સીસ્વા ટાઉનશીપ સુધી તથા બાગે નૂર સોસાયટી થી મોહંમદ અલી સોસાયટી રોડ આલ્ફા મિશન ચોકડી સુધી નો ડામર રોડ કાર્પેટ તથા નવીનીકરણ કામ ચાલુ કરવામાં આવેલ આજ રોજ તા.15/10/2025 પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા (કાલીલાઈટ)જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા.વોર્ડ અગ્રણી અમરશહિદ વહોરા(ચીનાકાકા),ગુલુભાઈ લેડીવોક,હબીબ ભાઇ હાલાણી,શોકત દાણી,ગુલુભાઈ ધાનાણી,આસીફ ભોજણી,ઈરફાન બાકરોલ,બખ્તીયાર વહોરા,વસીમભાઇ વહોરા,રાજુભાઈ કામદાર મોઈન એમ.આઈ,રમીઝ પટની,ઈદ્રીશ મન્સુરી,રાજુભાઈ ઘનાણી,હાજર રહયા હતા.વિસ્તાર ના રહીશો પૂર્વ કાઉન્સિલર ની સક્રિય કામગીરી બદલ પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.