Nari Prahar

News Website

એસ.ટી.ડેપો વાઘોડિયા ખાતે આજે શ્રમદાન દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું.

Views: 8
0 0

Read Time:28 Second

આજરોજ એસ.ટી.ડેપો વાઘોડિયા ખાતે શ્રમદાન દિન ની ભવ્ય ઊજવણી વાઘોડિયા સરપંચ, ડેપો મેનેજર વાઘોડીયા ની ઉપસ્થતી માં , જૂ. આ.ચેતનભાઈ ટી. સી.
વર્કશોપ સ્ટાફ ડ્રાઈવર કંડકટર સ્ટાફ સહિત અન્ય કામદારો એ ભાગ લઈ પોતાનું શ્રમદાન કર્યું હતુ.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %