સ્પોટર્સ એસોસિએશન ઓફ ગુજરાત બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્ધારા સુરત ખાતે તા.૩જી માર્ચનાં રોજ શ્રી સુરતી મોઢ વનીક વાડી, લાલ દરવાજા મેઈન રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. આ કોમ્પીટીશનમાં વિનર થયેલ ૧ થી ૩ ચેમ્પીયનસને ટ્રોફી, ગોલ્ડ મેડલ સર્ટીફીકેટ અને કેસ પ્રાઈઝ આપવામાં આવ્યો હતો સાથે સાથે ૪ થો અને પમો નંબર આવેલા સ્પર્ધકને સર્ટીફીકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યૃં હતું. જયારે ચેમ્પીયન્સ ઓફ ચેમ્પીયન્સને કેસ પ્રાઈઝ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ ની ઓક્ટેન ફિટ સીટી (ફિટનેસ ક્લબ) ના ડૉક્ટર અશ્ફાકને સ્પોન્સર તરીકે તેમજ તેની સાથે સાથે તેઓના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળેલ હતો. ભરૂચ ની ઓક્ટેન ફિટ સીટી (ફિટનેસ ક્લબ) ના ડૉક્ટર અશ્ફાક પ્રમાણે યુવાઓ માં વધતા હૃદય હુમલા અને રોગો નું મુખ્ય કારણ આજની જીવન શૈલી, ફાસ્ટ ફૂડ અને કસરત પ્રત્યેની નિરસતા છે. સારા સ્વસ્થ માટે નિયમિત કસરત, હેલ્થી ફૂડ અને સમય સર બોડી ચેક અપ કરાવું જોઈએ. ભરૂચ ની ઓક્ટેન ફિટ સીટી (ફિટનેસ ક્લબ) ના ડૉક્ટર અશ્ફાક જ્યારે પૂછવામાં આવ્યું ઓક્ટેન ફિટ સીટી (ફિટનેસ ક્લબ) નું કોન્સૈપ્ટ તો એમના અનુસાર ગુજરાત રાજ્ય માં પ્રથમ સંપૂર્ણ ફિટનેસ સેવાઓ એકજ સ્થળ પર મળી રેહશે જેમાં બધાં વર્ગ અને ઉંમર ના પુરુષ અને સ્ત્રી માટે સ્વસ્થ, ફિટનેસ અને એડવાન્સ વેઇટ મેનેજમેંટ અત્યંત આધુનિક સુવિધાઓ થી સજજ છે. જેમાં યુવાઓને સ્વસ્થ પ્રતિ જાગૃતતા અને નિયમિત કસરત કરવાની સલાહ આપી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.