નંદેલાવ રોડ ઉપર આવેલ મયુરપાર્ક સોસાયટીમાં મનોકામના સિધેસ્વર મહાદેવ મંદિર ની ધુમ્મચ ની દીવાલને અડીને geb નું ત્રાંસફોર્મર અને થાભલા મુકવામાં આવિયા છે . સોસાયટીના રહીશો દ્વારા વારંવાર લેખિતમાં અરજી કરવા છતાં તંત્ર દ્રારા કોઈ પણ એક્શન લેવામાં આવી રહિયો નથી . જો આ સ્થિતિમાં કોઈપણ જાત ની હુનારત થાય તો એનો જવાબ દાર કોણ.???
વારંવાર લેખિત માં અરજી આપવા છતાં. આખા આડા કાન કરી રહી છૅ GEB મોનસૂન ના માહોલ કોરોના જેવી પ્રકોપિ બીમારી માં લોક જજુમી રહ્યું છૅ ત્યારે. GEB ઊંઘતું નજરે પડે છૅ. કોણ સાંભરશે આ સોસાયટી માં રહેતા ના લોકોની વહારે કોણ આવશે એ જોવું રહ્યું
Average Rating
More Stories
ભરૂચ થી વડોદરા ટ્રેક ઉપર ભરથાણા ટોલ ટેક્ષ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિશાળ માત્રમાં શોઘી કાઠતી વડોદરા લોકલ ક્રાઇમ બાન્ચ….
ગારિયાધાર ની ઓળખમાં ફેર ના પડ્યો,કારણ એક ખૂંટિયો નગર પાલિકા ના દમ પર જીવી રહ્યો છે..!!
પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો સાથે રક્ષાબંધન નો કાર્યક્રમ.