Nari Prahar

News Website

વલણ હાઈસ્કૂલનો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ઉત્તમ પરિણામ.

વલણ હાઈસ્કૂલનો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ઉત્તમ પરિણામ.
Views: 400
1 0

Read Time:1 Minute, 10 Second

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં આવેલી વલણ હાઈસ્કૂલએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ઉત્તમ સફળતા મેળવી છે. શાળાનું કુલ પરિણામ 95.65% નોંધાયું છે, જે ગૌરવની બાબત છે.આ પરિણામમાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

શાળામાં પ્રથમ ક્રમે અહમદ મો. હનીફ ચણાએ 91.86% ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

બીજા ક્રમે હસનૈન નસીરભાઈ ખત્રીએ 87.29% ગુણ મેળવ્યા છે.

ત્રીજા ક્રમે નૌસિનબાનુ અલ્ફેઝમિયા સૈયદએ 85.57% ગુણ મેળવી સફળતા મેળવી છે.

આ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. માતા-પિતાએ પણ આનંદ વ્યક્ત કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે..

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા, વલણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %