ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સિનિયર સિટીઝન ફોરમની બેઠક ૩૧ જાન્યુઆરીએ યોજાઈ હતી. બેઠક દરમિયાન ખુલ્લા મંચ કાર્યક્રમમાં સભાસદોએ ગીત, કાવ્યપઠન અને જીવનાનુભવો રજૂ કર્યા હતા. યોગાનુયોગે ફોરમ પ્રમુખ મહેશભાઇ પટેલના લગ્નજીવનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે તેમને તથા તેમના પત્ની રક્ષા ઉર્ફે દક્ષાબેનને સરપ્રાઇઝ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આરોગ્ય વિષયક આયુર્વેદિક ટીપ્સ, પ્રવચનો અને જન્મદિવસ ઉજવણી પણ યોજાઈ હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.