સરદાર પટેલ યુનિવર્સીટી વિદ્યાનગર દ્વારા લેવાયેલ કોમર્સ ફેકલ્ટી SEM 1 અને SEM 3 ની EXAM મા અમન કોમર્સ કોલેજ,કણજરી ની વિદ્યાર્થી ની ઓ એ યુનિવર્સીટી ની રેન્ક 5 મા સ્થાન પ્રાપ્ત કરી કોલેજ તેમજ કણજરી ગામ ને ગૌરવ અપાવ્યું.
યુનિવર્સીટી sem 1 મા રેન્ક 5 મા ક્રમે અને કોલેજ મા
પેહલા નમ્બર (1)ફાતિમા સલીમ બાબુસાબ
(2) બીજા ક્રમે અયના સમીર માસ્ટર
(3) ક્રમે ફાતિમા વાસીફ હાફેઝીએ સફળતા મેળવી sem 1 ની એક્ષામ ક્લીયર કરી આ સાથે sem 1 ના તમામ સ્ટુડન્ટ સફળતા પ્રાપ્ત કરી ને sem 2 મા પ્રવેશ મેળવ્યો. SEM 3 મા યુનિવર્સીટી રેન્ક 5,હુદા ઇમરાન ટેમ્પા વાલા રેન્ક 6 ,સામિયા સાજીદ બોમ્બે વાલારેન્ક 7,આફિન પઠાણએ સફળતા પ્રાપ્ત કરી સતત 1 થી 3 sem સુધી યુનિવર્સીટી રેન્ક જાળવી રાખવામાં કામયાબ રહ્યા છે, AMAN COLLEGE તરફથી તમામ વિદ્યાર્થી ઓ ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા ઓ પાઠવી હતી.
(રિપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આણંદ )






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.