ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા પાંચ દિવસ નો કોસ્ટલ એરિયા સી સ્કાઉટ (દરિયાઈ) ટ્રેનિંગ કેમ્પ ઓખા મુકામે યોજાઈ ગયો જેમાં જમિયત જિલ્લા સંલગ્ન જામિઆહ હાઈસ્કુલ સોજીત્રા ના 10 સ્કાઉટ અને 1 શિક્ષક એ સફળતા પૂર્વક તાલીમ મેળવી પરત આવતા આજ રોજ શાળા માં જમિયત જિલ્લા ના ચીફ કમિશનર અને કેમ્પસ ડાયરેક્ટર જાવેદભાઈ અને જમિયત જિલ્લા મંત્રી અને આચાર્ય દ્વારા ઇમરાન ભાઈ એ પ્રમાણપત્ર વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી