Nari Prahar

News Website

કરજણ નેશનલ હાઇવે લાકોદરા પાસે સુરત થી રાજકોટ જતી ટ્રાવેલ્સ બસ અને બીજી ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો

Views: 8
0 0

Read Time:1 Minute, 21 Second

પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે ત્રણે વાગ્યાના આસપાસ, સુરત થી રાજકોટ જતી ટ્રાવેલ્સ નંબર AR-11 E 3600 સાથે બીજી ટ્રાવેલ્સ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો તે ઘટના ની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જેમાં આ અકસ્માતમાં પાછળની બસમાં કંડકટીંગ સીટ પર બેસેલ એક વ્યક્તિ અને આગળની બસમાં બેઠેલી એક મહિલા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.જેમાં ૧૫ જેટલા મુસાફરો નાની મોટી ઇજાઓ સાથે બચી ગયા જેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા..કરજણ ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી માટે હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ફાયર વિભાગે ઘટના સ્થળેથી મૃતકોને કાઢ્યા અને અન્ય મુસાફરોને સલામત સ્થળે લઈ ગયા હતા આ અકસ્માતના કારણે કરજણ પોલીસ પણ ઘટના સ્થળે તત્કાલ પહોંચી ગઇ હતી…

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %