તારીખ 30/9/2025 મંગળવાર ના રોજ અંજાર ના જમિયત ચિલ્ડ્રન વિલેજ ખાતે જમિયત ઉલમા એ હિંદ ના જનરલ મેનેજર મૌલાના હકીમુદ્દીન સાહેબ કાસમી ની સદારત માં મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે મૌલાના મોહમ્મદ હસ્સાન કાસમી ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ગુજરાત જમિયત ના હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી જેમાં જમિયત ઉલમા એ હિંદ ગુજરાત ના સરપરસ્ત ” હઝરત અલ્લામા રફીક સાહેબ બરોડવી “પ્રમુખ પદે “હઝરત મુફતી અહમદ દેવલા સાહેબ” ઉપપ્રમુખ પદે મુફતી અબ્દુલ કુદ્દુસ સાહેબ મુફતી અરશદ મીર સાહેબ , મૌલાના નૂર મોહમ્મદ ગાઝીપૂરી , જનાબ શફી ભાઈ ગુજરાતી જનરલ સેક્રેટરી ” જનાબ પ્રોફેસર અન્સારી સાહેબ “સેક્રેટરી ” મુફતી ઇમરાન બરોડા સાહેબ “તેમજ “અસ્લમ ભાઈ કુરેશી” ખજાનચી તરીકે જનાબ ઇકબાલ ભાઈ ઉસ્માની ની નિમણુંક કરવામાં આવી હતી.
(રિપોર્ટર,અનવર બહાદરપુરવાલા. આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.