ડભોઇએસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા સફાઈ અભિયાન – 2025 અંતર્ગત સ્વછોત્સવ ની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ દવે તેમજ નગરપાલિકા ના મહામંત્રી કિરણભાઈ શાહ ડભોઇ નગરપાલિકા ભાજપ ઉપ પ્રમુખ વિજયભાઈ રબારી તેમજ ડભોઇ ડેપો ના સ્ટાફ દ્વારા ડભોઇ ડેપો માં સ્વછતા અંગે નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.(રિપોર્ટર,અનવર બહાદરપુરવાલા, આણંદ)
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.