પાલેજ પોલીસે ભેંસો ભરેલી ટ્રક મહારાસ્ટ્રં જતી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે…. પાલેજ નજીક આવેલું વલણ ગામે થી ભેંસો ભરેલી ટ્રક મહારાષ્ટ્ર જતી હોવાના ની પાલેજ પોલીસ ને મળેલી બાતમી ને આધારે પાલેજ પોલીસે વોચ ગોઠવી 13 ભેંસો કિમત.રૂપિયા 20.5000 સહિત મોબાઈલ ટ્રક 5 લાખ મળી 7 લાખ 26 હજાર નો મુદ્દામાલ સાથે ત્રણ ની ધરપકડ કરી હતી. પાલેજ પી આઈ ની સૂચના હેઠળ પાલેજ સ્ટીલકો રોડ ઉપર વોચ ગોઠવી વલણ તાલુકો કરજણ થી ટ્રક માં બાખડી વસૂકી ગયેલ ભેંસો ભરી પાલેજ ફાટક થી સ્ટીલકો રોડ થઈ ને.હા.૪૮ વ્યારા ખાતે લઈ જનાર છે.જે બાતમી હકીકત વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં ટ્રક માં 13 ભેંસો અને 1 પાડો કિંમત 20.5000/ટ્રક ની કિંમત 5 લાખ મોબાઈલ રોકડ મળી 7.26000/નાં મુદ્દામાલ સાથે 3 આરોપી ઓની ધરપકડ કરવામાં આવી હતી.પકડાયેલા આરોપી ઓમા( 1)સુભાન ખાન હકીમ ખાન ઠઠર મૌશાલી ગામ તબેલા ઉપર .મુ.રહેવાશી .બાડમેર રાજસ્થાન(2)સલીમ જમીલ આલિશર . મૌશાલી ગામ તબેલા ઉપર મુ.રહે. બામનોર.રાજસ્થાન( 3)ફૈયાઝ મુનાફ લખોટી. રહે.વલણ ની સામે પોલીસ સ્ટેશન માં ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી…. રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…પાલેજ…
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી