Views: 40
Read Time:1 Minute, 32 Second
કરજણ ફાયર વિભાગ દ્વારા કરજણના આઈ.સી.ડી.એસ વિભાગની કરજણ તાલુકાના ૧૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને સી.એસ.સી કરજણ ખાતે બેઝિક ફાયર સેફ્ટી અને અવેરનેસ અંતર્ગત તાલીમ કાર્યક્મ યોજવામાં આવ્યો આગણવાડી બેહનોને ફાયરની સેફટી તેમજ અવેરનેસ માટેની જાગૃકતા આપવામાં આવી તેમજ દરેક આગણવાડી માં નાના ભૂલકાઓને કાર્યકર બહેનો દ્રારા ખોરાક ખવડાવામાં આવે છે દરેક આગણવાડીની બહેનો સગડી અને બોટલ દ્રારા સખત ઉપયોગ કરી બાળકો માટે જમવાનું બનાવવામાં આવે છે તે માટે કોઈ એવો બનાવ સર્જાય તો આગણવાડી બેહનો ને મદદ બની રહે તે સંદર્ભ માં માહિતિ આપવામાં આવી તેમજ ફાયર નો બનાવ બને તો કેવી રીતે બચાવ ના ભાગ રૂપે સેફટી કરી શકાય તે માટે ની ફાયર સાઘોનો દ્રારા પ્રેક્ટિકલી માહિતગારી આપવામાં આવી તેમજ જરૂરી ફાયર સાઘોનો નો કયા ઉપયોગમાં લેવાય તે માટે પણ પ્રેક્ટિકલી માહિતી પ્રદાન કરાઈ ફાયર વિભાગ ના ઓફિસર તેમજ ફાયર વિભાગ ના કર્મચારી દ્રારા કરજણ ખાતે અવેરનેસ અંતર્ગત એક સારો પ્રયાસ કરવામાં આવ્યો.તસ્લીમ પીરાંવાલા… કરજણ…





Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી