ભરૂચ બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષ સારા એ એ વાતને સાર્થક કરી બતાવી છે ફિરોજભાઈ અને સબાના બેન ના ૭ વર્ષીય દીકરીએ આખા રમઝાન મહિનાના રોજા રાખી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેને સાથે સાથે શાંતિ ની અપીલ પણ કરી છે અને દેશના હિત માટે દુવાઓ પણ કરી છે
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.