આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના કિરણબેન ગોસાઈ નો જન્મદિવસ ધામધૂમ થઈ ઉજવવા માં આવ્યો હતો કિરણ બેન વડોદરા શહેર વોર્ડ 7 ના પ્રભારી ની સાથે સામાજિક સંગઠન ક્ષેત્રે બહુ મોટી જવાબદારી નિભાવે છે તેઓ દશનામ ગોસ્વામી મહામંડળ ના ટ્રસ્ટી, ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશઉત્સવ ટ્રસ્ટ વડોદરા મહિલાવિંગ ના પ્રમુખ, અને સાથે એક પ્રભાવી પ્રેસરિપોર્ટર ની જવાબદારી નિભાવે છે તેમજ SBI માં ફરજ બજાવે છે, આજના એમના જન્મદિન નિમિતે વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ અને શહેર પ્રમુખ વિજય ભાઈ દ્વારા બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ અસંખ્ય શુભેચ્છકો દ્વારા અભિનંદન ની વર્ષા વરસાવવા માં આવી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.