મેં.નાયબ વન સંરક્ષક, ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, ડી.વી.ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ વન વિભાગ અંકલેશ્વર રેન્જ નાં પી.એન.પટેલ, બી.યુ.મોભ, એસ.જે.વસાવા, આર કે ત્રિવેદી તથા દયા ફાઉન્ડેશન ગ્રુપ નાં લોકો દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં ઉજવણી કરવામાં આવી.માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય,શાળા પરિવાર તેમજ ગામજનો હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.