શહેર સમિતિ નો નિયુક્તિ ને અભિનંદન આપી સન્માનીત કરવા ધારાસભ્ય સહિત આગેવાનો ની હાજરી..
નગર સંગઠન જાહેર કરીને આમ આદમી પાર્ટી એ નગારે ઘાવ કર્યો છે…!!
ગારીયાધાર તાલુકા નું સંગઠન મજબૂત કરવા નગર માં નવા પ્રમુખ આમ આદમી પાર્ટી ના શ્રી વલ્લભભાઈ માણીયા બન્યા કે ટૂંકા દિવસોમાં નગર નું સંગઠન બનાવી જાહેર કર્યું,સાથે સાથે નવ નિયુક્ત શહેર સંગઠન નું સન્માન કરવા ધારાસભ્ય શ્રી સુધીર વાઘાણી , વસંત ગોપાણી,કથીરીયા,જિલ્લા આપ પ્રમુખ શ્રી બાબુ ભાઈ બોદર્યા, મધુભાઈ માણીયા, રફિકભાઈ ખેરડીયા,દીપક ભાઈ ખુંટ,સહિત આગેવાનો દ્વારા નવા જાહેર થયેલા હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું..
ટુંકા સમયમાં ગારીયાધાર નગર ના 30 વર્ષ સત્તાના માધ્યમથી નગર નો વિકાસ લૂંટનારા ભાજપી ભ્રષ્ટાચારીઓ ને ઘર ભેળાં કરવા કમર કસી હતી..આગામી નગર પાલિકા માં ભ્રષ્ટાચારી ટોળી ને “રમણ ભમણ ” કરી નાખી ને સર્વોપરી સ્થાન ભ્રષ્ટાચાર નું કરી નાખ્યું છે.. નવ નિયુક્ત ટીમ આમ આદમી પાર્ટી ગરિયાધર નગર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
-નારી પ્રહાર ન્યૂઝ
સલમાન અમીન





Average Rating
More Stories
એ.સી.બી. સફળ ડીકોય :: સુરત એલ આર.ડી જવાન લાંચ લેતા ઝડપાઇ ગયો…
આ કોઈ પોલીસ સ્ટેશન ના જપ્ત કરેલા વાહનો નો જથ્થો નથી…!!