અવારનવાર અસૂર્ય ગામ ની ચોકડી પર એક્સિડેન્ટ માં લોક કુંચલાય છે. સુ તંત્ર આ વિશે કય વિચાર નય કરે ક્યારે પણ હવે બીમારી થી નય પણ વગર મોત એમેજ રોડ ઉપર કુંચાલાય ને મરે છે. પસરીવાર જાનો રાહ જોઈને બેઠા હોય. અને અચાનક એમની કરચડાયેલી બોડી ઘરે આવે ક્યાં સુધી આમ પોતાના પરિવારજનો ને ગુમાવશે સરકાર નિવારણ ક્યારે લાવશે એ જોવું રહ્યું એક્સિડેન્ટ ની વધતી જતી મુકેલીયો. હાઇવે વાહનો ની સહુલત માટે બનાવેલ પણ હવે જીવ નો જોખમ સ્વરૂપે સામે આવ્યો છે
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.