આ ધારાસભ્ય એન્જિનિયર છે,બીજા જેમ થમસપ નથી…
કોઈ પણ વિસ્તાર હોય,રાજ્ય હોય કે દેશ હોય તેનો લોગ લાઇફ વિકાસ કરવો હોય તો શિક્ષણ ફરજિયાત અને ક્વોલિટી શિક્ષણ જોઈએ,સમયની માંગ પ્રમાણે ના અભ્યાસક્રમો સામેલ થતાં હોવા જોઈએ..
જૂની પરંપરા,જૂની શિક્ષણ નીતિ,જૂના કોર્સ કે વિષયો માંથી સમય પ્રમાણે બહાર નીકળી કાઇક નવું કરવું જોઈએ,પરંતુ નવું એટલે સરકારી કાર્યક્રમો માં રેલીઓ કાઢવી,સરકારી યોજના ના પ્રચાર માં જોડાવું, સરકારી કામ ને કાર્યક્રમો વિદ્યાર્થીઓ પાસે કરાવવા એને નવું ન કહેવાય,પરંતુ ઘેલ હાઘરુ કહેવાય..!!
એક સક્રીય ધારાસભ્ય ને ઉમર નો બાદ નથી નડતો, એમ નાનું કામ કરવામાં શરમ નથી હોતી, વરસાદી પુર માં દરેક વિસ્તાર માં ફરીને જાણકારી મેળવી,સૌને આશ્વાસન આપવા સધિયારો બન્યા છે, મોટપ નથી,સરળતા ખૂબ છે, હાલ એમના વિસ્તારની સ્કૂલમાં જઈ કાઇક વાત કરી હશે તો ભણતર ની મહત્વતા સમજાવી હશે,તમારા પરિવાર ની તમારા પાસે થી આશા છે,તે બાબતની વાત કરી હશે,વ્યસન મુક્ત જીવનની વાત હશે.અને શિક્ષણ નું વ્યાપારીકરણ ની વાત કરી હશે..
પોતે ડિગ્રી એન્જિનિયર છે, કન્સ્ટ્રકશન કંપની ચલાવે છે,ખૂબ અનુભવી ને સરળ વ્યકિતત્વ ધરાવે છે,”મળવા જેવા માણસ” સૌથી પહેલા છે,નેતા,ધારાસભ્ય એ બધું જ પછી છે..
– લાભુભાઈ કાત્રોડીયા.
પોરબંદરના નાગકા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શાળાની સુવિધાઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા શિક્ષણ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યુ.અને બારકો અભ્યાસ લય પોતાના પરિવાર અને દેશ નું નામ રોશન કરે એ અંગે માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું





Average Rating
More Stories
એ.સી.બી. સફળ ડીકોય :: સુરત એલ આર.ડી જવાન લાંચ લેતા ઝડપાઇ ગયો…
ગારીયાધાર નગર માં નવનિયુક્ત પ્રમુખ આમ આદમી પાર્ટી ની શહેર સમિતિ જાહેર કરી..
આ કોઈ પોલીસ સ્ટેશન ના જપ્ત કરેલા વાહનો નો જથ્થો નથી…!!