Bharuch news Gujarat news local news Media member National news જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારા મીટીંગ યોજી તાલુકા પ્રમુખ-ઉપ પ્રમુખ ની વરણી કરાઈ admin11 June 25, 2022 Views: 105 0 0 1 min read Views: 106 0 0 Read Time:1 Minute, 6 Secondલાલપુર. તા ૨૪ જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારામીટીંગ યોજી લાલપુર તાલુકા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છેજામનગર જિલ્લા ઉપ પ્રમુખ જુણેજા ઈલાયતજેમાં તાલુકા પ્રમુખ તરીકે હસન દરવેશ , ઉપ પ્રમુખ નવીન ભાઈ માખેચા.પ્રવીણભાઈ ચાવડામંત્રી અબદુલભાઇ હાલેપોત્રા, ધર્મેન્દ્ર દયાગર. મહામંત્રી સાગરભાઇ ટંકારીયા, દીપકભાઈ ટંકારીયા.આઈ ટી સેલ તરીકે સાગરભાઇ નેસદિયા જિલ્લા કારોબારી સભ્ય યોગેશ ઝાલા વિગેરે ની નિર્માણ કરવામાં આવી છે આ તકે જામનગર જિલ્લાપ્રમુખ વિક્રમભાઈ ચુડાસમા તથા ઉપ પ્રમુખ કોમીલ ભાઈ મણિયાર જ્યોતિબેન ગોંડલીયા ની ઉપસ્થિતિ માં તમામ હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતીShare Pinterest LinkedIn About Post Author admin11 Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % Post navigationPrevious ભરૂચમાં કસાઈઓ સામે પોલીસે લાલઆંખ કરી, ૬ સ્થળેથી ગૌ માસનું વેચાણ કરતા ૬ ઝડપાયા એક વોન્ટેડ..!!Next જંબુસરનાં ટૂંડજની પંચાયતમાં અરજીની રીશ રાખી 6 લોકોએ યુવાનને લાકડીઓથી મારી મારીને અધમુઓ કરી નાખ્યોAverage Rating5 Star0%4 Star0%3 Star0%2 Star0%1 Star0% (Add your review)Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Rating* 5 4 3 2 1 0 Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. More Stories Views: 2395 0 0 1 min read Bharuch news Gujarat news ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી May 21, 2026 admin Views: 2219 0 0 1 min read Bharuch news Gujarat news સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી. May 18, 2026 admin Views: 2233 0 0 1 min read Gujarat news મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ. May 17, 2026 admin
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.