સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યાકાંડ કેશ માટે 5 દિવસ સુધી સતત ચોવીસ કલાક માંથી માત્ર 2 કલાક આરામ કરી 2500 પેજ ની ચાર્જશીટ રજૂ કરી 70 દિવસના ટૂંકા સમયમાં આરોપીને ફાંસીના માચડા સુધી લઈ જનાર કામરેજ પીઆઈ શ્રી ગિલતાર શ્રી તેમજ તેમની ટીમને ગૃહ મંત્રીના હસ્તે સન્માન કરાયું તે બદલ નારી પ્રહાર ન્યૂઝ પરિવાર તરફ થી ખુબ ખુબ અભિનંદન
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.