ભરૂચ તાલુકાના મૂળ હિંગ્લોટ ગામના અને હાલ ઇંગ્લેન્ડ સ્થાયી થયેલા યાકુબ કંડકટરના 11 વર્ષીય સુપુત્ર મોહમ્મદ મુબારકની લેંક્રશાયર કાઉન્ટી ક્રિકેટ ટીમમાં બોલર તરીકે સિલેક્શન થતા હિંગલોટના ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.મોહમ્મદ મુબારકની લેનકેશાયર કાઉન્ટી ટીમમાં પસંદગીથી હિંગ્લોટના ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલમાં જ હિંગ્લોટ ગામનો જ યુવક દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી ગામ સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે ગામના વધુ એક યુવકે નાની વયે ક્રિકેટ ક્ષેત્રે પ્રવેશ મેળવતા હિંગ્લોટ સહિત સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.