પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા..પ્રયોજક શ્રી સલીમભાઈ બાવાણી,સહિત ના આગેવાનો ની હાજરી માં બોટાદ જિલ્લા ના પત્રકારો ની મીટીંગ કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાને રાખી યોજાઈ હતી..
આજે તા..૫/૭/૨૦૨૦ ના રોજ બપોરના ૪/૦૦ કલાકે બોટાદ ના સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ..જેમાં પ્રદેશ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી માસ્ક આપી સૌ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગત શબ્દો થી પિયુષ ભાઈ શાહે કર્યું હતું..કાર્યક્રમ નુ માર્ગદર્શન રાજુભાઈ શાહે આપ્યું હતું..પત્રકાર એકતા સંગઠન શું કામ તેનું માર્ગદર્શન સલીમભાઈ બાવાણી એ કર્યું હતું..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ સંગઠન ની રચના,સંગઠન ના નીતિ નિયમો,સંગઠન ની ગાઇડલાઈન તેમજ પ્રમાણિક પણે સમાજ નો અરીસો બની સત્ય પ્રગટ કરે તે સાચો પત્રકાર..અને સાચા પત્રકારો માટે સંગઠન સાથે છે..
બોટાદમાં જિલ્લા સંગઠન ની રચના સર્વાનુમતે કરતા ઉપસ્થિત પત્રકારો ના એક સુર થી કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ની નિયુક્તિ થતાં તેઓને નિયુક્તિ પત્ર સલીમભાઈ બાવાણી એ આપી અભિનંદન પાઠવ્યા હતા..





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.