Nari Prahar

News Website

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણી 2026 માટે ઉમેદવાર સનતકુમાર પરમારનો પ્રચાર.

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણી 2026 માટે ઉમેદવાર સનતકુમાર પરમારનો પ્રચાર.
Views: 2382
0 0

Read Time:37 Second

ગુજરાત રાજ્ય ના વકીલો ની માતૃ સંસ્થા , બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની વર્ષ ૨૦૨૬ ની ચૂંટણી છે જેથી આજરોજ તા ; ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મુકામે ,બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના મેમ્બર ના ઉમેદવાર શ્રી સનતકુમાર બાબુભાઇ પરમાર ચૂંટણી પ્રચાર માટે પધાર્યા હતા, ભરૂચ બાર ના પ્રમુખ પ્રદુમનભાઈ સિંધા અને વકીલો એ તેમનું સ્વાગત કર્યું હતું .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %