આણંદ સ્થિત વડીલ સિનિયર સિટિઝનો ના વિકાસ માટે કાર્યરત સંસ્થા અમૂલ્ય સિનિયર સિટીઝન ક્લબ, આણંદ દ્વારા વડીલો માટે મેડિકલ કેમ્પસ,અવારનવાર મનોરંજન કાર્યક્રમો યોજવા સાથે સાથે અનેક રમતો સ્પર્ધાઓ યોજી વયોવૃદ્ધ અને નિવૃત જીવન વ્યતિત કરતા સિનિયર સિટીઝનો માં નવયુવાની નો સંચાર પ્રગટાવવા ની સાથે સેવાકીય કાર્યો માં અગ્રેસર રહેતી આ સંસ્થા સમયાંતરે વિવિધ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ ના સન્માન કરવામાં પણ અગ્રેસર છે આ અંતર્ગત આણંદ ના જાણીતા ગઝલ લેખક, પત્રકાર ,સ્ક્રિપ્ટ રાઇટર અનવર બહાદરપુરવાલા નું સન્માન કલબ ના પ્રમુખ જયંતીભાઈ શાહ,મંત્રી નરેન્દ્રભાઈ શાહ,સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિહર બુક ડેપો વાળા શૈલેષભાઇ શાહ અને વત્સલા બેન શાહ તેમજ જાણીતા ગાયક જી.એન.ભાવસાર તેમજ સિનિયર સિટીઝનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
(રિપોર્ટર: ફરહિન બહાદરપુરવાલા,આણંદ)






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી